loader image

Blogs

Nirav Shah Bhartiya janta party leader giving speech

ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રીમાન વિજયભાઈ રૂપાણી સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલ સાહેબ,
ભા. જ. પા. પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ સાહેબના નિર્ણય અનુસાર સુરત મહાનગરપાલિકાના પૂર્વ ડે. મેયરશ્રી નિરવભાઈ શાહના માર્ગદર્શન હેઠળ આજરોજ ગુરૂરામ પાવનભૂમી મધ્યે તપાગચ્છીય પ્રવર સમિતિના કાર્યવાહક, મહામાંગલિકપ્રદાતા પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજય અભયદેવસૂરિશ્વરજી મ.સા. તથા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મોક્ષરત્નવિજયજી મ.સા. સહિત ૫૦ થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતોને વેક્સિન મૂકવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી જૈન શ્વે. મૂ. પૂ. યુવક મહાસંઘના મંત્રી શ્રી ચંપકભાઈ ધરૂ તથા જૈન અગ્રણી ડૉ.સંજયભાઈ શાહ અને ટ્રસ્ટી શ્રી દિનેશભાઇ શાહ ઉપસ્થિત રહ્યા હતા.
ધન્ય ગુરૂદેવ ।।।।

LEAVE A REPLYYour email address will not be published. Required fields are marked *Your Name

NEWSLETTER

NEWSLETTER

2020 © Nirav Shah. All Rights Reserved.
    X
    Welcome to Nirav Shah
    wpChatIcon